Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Yeh dil maange more (RailFans, while ending their trip) - Kirti Solanki

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 2290073
Posted: May 23 2017 (23:11)

10 Responses
Last Response: May 26 2017 (16:49)
General Travel
5234 views
2

May 23 2017 (23:11)   22563/Jaynagar - Udhna Antyodaya Express | UDN/Udhna Junction (Surat) (5 PFs)
PankajMishra^~
PankajMishra^~   59095 blog posts
Entry# 2290073            Tags   Past Edits
According to FB/WA update of Surat Councillor Amit Singh Rajput and MP CR Patil UDN JYG and Patna Humsafar start soon and new ST BSB train approved by RM and MOSR
.
સુરત માટે આનંદનાં સમાચાર....
.
સુરત
...
more...
અને દક્ષિણ ગુજરાતને કર્મભૂમિ બનાવીને વસતા લાખો ઉત્તર ભારતીયોની વધુ ટ્રેનની માંગણી સંદર્ભે રેલ્વે મંત્રીશ્રી સુરેશ પ્રભુજી અને રાજય કક્ષાનાં મંત્રીશ્રી મનોજ સિંહાજીને આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબે પહોચાડી હતી. આદરણીય MOS શ્રી મનોજ સિંહાજીનાં વિશેષ પ્રયત્નોથી બે નવી સાપ્તાહિક ટ્ર્ેનો ઉધના – જયાનગર “જનસાધારણ એક્ષપ્રેસ” અને બાંદ્રા-પટના “એસી હમસફર” એક્ષપ્રેસ ટ્રેન ની મંજુરી આપી દીધી છે અને તેનો સમાવેશ ટાઈમ ટેબલમાં કરી લેવામાં આવ્યો છે. સાથેજ સુરત થી વારાણસી માટે પણ નવી ટ્રેન ની મંજુરી મળી ગઈ છે જેની જાહેરાત પણ બે-ત્રણ દિવસમાં થઇ જશે.
આદરણીય રેલ્વે મંત્રીશ્રી સુરેશ પ્રભુજી,MOS શ્રી મનોજ સિંહાજી અને નવસારી લોકસભા સાંસદ શ્રી સી.આર.પાટીલજી નો ખૂબ ખૂબ આભાર....

Translate to English
Translate to Hindi

6 Public Posts - Tue May 23, 2017

2619 views
0

May 26 2017 (10:07)
robin~
robin~   6144 blog posts
Re# 2290073-7              
chalo via JBP ek Antyodaya or ek humsafar to milegi chahe vo passing hi kyu na ho but JBP people can experience the new type of trains atleast
Translate to English
Translate to Hindi

3 Public Posts - Fri May 26, 2017
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy