Full Site Search  
Mon Apr 24, 2017 18:53:35 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;

JND/Junagadh Junction (5 PFs)
જૂનાગઢ જંક્શન     जुनागढ़ जंक्शन

Track: Single Diesel-Line

Type of Station: Junction
Number of Platforms: 5
Number of Halting Trains: 28
Number of Originating Trains: 2
Number of Terminating Trains: 2
NH 8D, Junagadh
State: Gujarat
Elevation: 87 m above sea level
Zone: WR/Western
Division: Bhavnagar Para
No Recent News for JND/Junagadh Junction
Nearby Stations in the News

Rating: 3.8/5 (39 votes)
cleanliness - good (5)
porters/escalators - good (4)
food - good (5)
transportation - good (5)
lodging - good (5)
railfanning - good (5)
sightseeing - good (5)
safety - good (5)

Nearby Stations

VAL/Vadal 10 km     SHH/Shapur Junction 11 km     BNTH/Bandhnath 16 km     TORA/Torniya 16 km     CKE/Choki Sorath 17 km     BILK/Bilkha 22 km     LAL/Lushala 22 km     JLR/Jetalsar Junction 26 km     JTP/Jetpur 29 km     BDDR/Badodar 29 km    

Station News

Page#    Showing 1 to 2 of 2 News Items  
May 04 2015 (13:25)  જૂનાગઢમાં ટ્રેન હડફેટે પ્રૌઢનાં હાથ અને પગ કપાયા બાદ સારવારમાં મોત (www.divyabhaskar.co.in)
back to top
Other NewsWR/Western  -  

News Entry# 223248     
   Tags   Past Edits
May 04 2015 (1:25PM)
Station Tag: Junagadh Junction/JND added by IR KAYAKALP BY RATAN TATA/676636

Posted by: दपूरे डब्ल्यु ए पी 7 टाटा~  38 news posts
- રેલ્વે પોલીસે પરિવારની શોધખોળ શરૂ કરી
જૂનાગઢ: જૂનાગઢનાં વૈભવ ફાટક પાસે આજે સવારનાં ખીજડીયા -જૂનાગઢ ટ્રેન હડફેટે અજાણ્યા પ્રૌઢ આવી જતા હાથ અને પગ કપાઇ ગયા હતા. જેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જયા સારવાર દરમીયાન તેનુ મોત નિપજયુ હતુ. અજાણ્યા પ્રૌઢ હોય તેના વાલી-વારસની રેલવે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
બનવાની મળતી વિગત મુજબ ખીજડીયા - જૂનાગઢ સવારનાં આવી રહી હતી. તે દરમીયાન જૂનાગઢનાં વૈભવ ફાટકની આગળ પહોચી ત્યારે એક અજાણ્યા પ્રૌઢ હડફેટે આવી ગયા હતા. ટ્રેન હડફેટે લેતા ડાબા પગનો પંજો અને એક હાથ કપાઇ ગયો હતો. ટ્રેન ઉભી રહી
...
more...
ગઇ હતી. બાદ પ્રૌઢને ઉપાડી ટ્રેનમાં લઇ જવાયા હતા. 108ને જાણ કરતા ડો.ચંદ્રકાંતભાઇ ગોહિલ અને પાયલોટ જીતુભાઇ ગઢવી પહોચી ગયા હતા અને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ જતા રેલ્વે પોલીસનાં એએસઆઇ દેવસીભાઇ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો. જોકે પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હોય સારવાર દરમીયાન મોત નિપજ્યુ હતુ.જોકે અજાણ્યા પ્રૌઢ કાગળીયા વિણતા હોય અને ભીખ માંગીને ખાતા હોવાની પણ જાણવા મળ્યુ છે. પોલીસે તેની ઓળખ મળેવા પ્રયાસ કર્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Nov 06 2014 (23:14)  Railway pending presentation of the issue congress leader reach to DRM - www.divyabhaskar.co.in (www.divyabhaskar.co.in)
back to top
PoliticsWR/Western  -  

News Entry# 200418     
   Tags   Past Edits
Nov 06 2014 (11:14PM)
Station Tag: Junagadh Junction/JND added by Be Happy Always/456446

Posted by: Bring Back Golden Days of IRI*^~  80 news posts
જૂનાગઢ: જૂનાગઢ રેલ્વેના અનેક પડતર પ્રશ્ને આજે શહેર કોંગ્રેસનાં નેતાઓ જૂનાગઢની મુલાકાતે આવેલા ડીઆરએમને રજૂઆત કરવા પહોચી ગયા હતા. પરંતુ તે પહેલા ડીઆરએમ રેલ્વે સ્ટેશનેથી નિકળી ગયા હતા. અંતે સ્ટેશન માસ્તરને રજૂઆત કરી હતી.

જૂનાગઢ રેલ્વે સ્ટેશનની મુલાકાતે રેલ્વેનાં ડીઆરએમ આવ્યા હતા. જેને લઇને આજે શહેર કોંગ્રેસનાં પ્રવિણ ટાંક સહિતનાં નેતાઓ રેલ્વે સ્ટેશને પહોચી ગયા હતા. પરંતુ તે પહેલા ડીઆરએમ રેલ્વે સ્ટેશનમાંથી નિકળી ગયા હતા. ત્યારબાદ રેલ્વેનાં અન્ય અધિકારીને રજૂઆત કરી હતી. રેલ્વે સ્ટેશનથી બસ સ્ટેશનનો રોડ રીપેર કરવો, પ્લેટફોર્મ - ૨માં સુવિધા ઉભી કરવી સહીતનાં પ્રશ્નની રજૂઆત કરી હતી.
Page#    Showing 1 to 2 of 2 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site