Full Site Search  
Sat Jun 24, 2017 16:06:58 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;

KIM/Kim (2 PFs)
કીમ     कीम

Track: Double Electric-Line

Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 30
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
NH 8
State: Gujarat
Elevation: 18 m above sea level
Zone: WR/Western
Division: Vadodara
No Recent News for KIM/Kim
Nearby Stations in the News

Rating: 2.5/5 (14 votes)
cleanliness - average (3)
porters/escalators - poor (1)
food - average (2)
transportation - average (2)
lodging - poor (1)
railfanning - good (3)
sightseeing - poor (1)
safety - average (1)

Nearby Stations

KDSD/Kudsad 3 km     KSB/Kosamba Junction 8 km     SYN/Sayan 10 km     HAT/Hathuran 12 km     GTX/Gothangam 13 km     VLC/Velachha 15 km     PAO/Panoli 16 km     KSE/Kosad 16 km     LMB/Limbara 18 km     URN/Utran 20 km    

Station News

Page#    Showing 1 to 1 of 1 News Items  
Aug 20 2014 (11:29)  કીમમાં માલગાડી ડેન્જર સિગ્નલ ક્રોસ કરી ગઈ (www.divyabhaskar.co.in)
back to top
Major Accidents/DisruptionsWR/Western  -  

News Entry# 190331   Blog Entry# 1192481     
   Tags   Past Edits
Aug 20 2014 (11:29AM)
Station Tag: Kim/KIM added by 19047 STBGP Fstest bw BSL MGS**/456446

Posted by: सजन रेडियो बजाईयो जरा*^~  87 news posts
કીમમાં માલગાડી ડેન્જર સિગ્નલ ક્રોસ કરી ગઈ
આગળ વધેલી માલગાડી રેલવેના સાઈડિંગ ટ્રેક પરથી ઉતરી પડતાં માંડ બે ફૂટ રહી ગઈ
ગંભીર બેદરકારી બદલ ડ્રાઈવર અને ગાર્ડ સામે મેડિકલ ચેકઅપ સહિ‌તના પગલાં લેવાયા
રેલવે સત્તાધિશોએ ઘટનાસ્થળે આી આખી માલગાડી ચેક કરી આગળ રવાના કરાઈ
કીમ:
...
more...
કીમ રેલવે સ્ટેશને માલગાડીના ડ્રાઈવરે પોતાને ભૂલથી સિગ્નલ મળ્યો હોવાનું કે અન્ય કોઈક કારણે ગફલત થતાં ડ્રાઈવરે સાઈડિંગમાં ઊભી રાખેલી ટ્રેનને ચાલુ કરી દીધી હતી. તેની સાથે ટ્રેન ડેન્જર સિગ્નલ વટાવી ગઈ હતી. જો કે ડ્રાઈવરને તરત ખ્યાલ આવી જતાં તેણે ટ્રેનને થોભાવી દીધી હતી. આ કારણે માલગાડી પાટા ઉપરથી ઉતરી પડતાં માંડ માંડ એક- બે ફૂટના અંતરે બચી ગઈ હતી. જોકે, ડ્રાઈવર, ગાર્ડની ભૂલને લીધે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તેઓને ડેન્ઝર સિગ્નલ પસાર કરવાના અને રેલવેના ગંભીર ગણાતા ઘટનામાં કાયદેસર કાર્યવાહી કરવાનો પ્રારંભ કરી દીધો છે. આ સાથે ડ્રાઈવર અને ગાર્ડને મેડિકલ ચેકઅપ માટે વડોદરા મોકલી આપવામાં આવ્યા હતાં.
કીમ રેલવે સ્ટેશને મંગળવારે મળસકે (ડબ્લ્યુએજી-૯ એચ -૩૧૪૬૪) અજની નામની માલગાડી કીમ સ્ટેશને સાઈડિંગ ટ્રેક ઉપર ઊભી રહી હતી. દરમિયાન સાઈડિંગમાં ઉભી રહેલી માલગાડીના ડ્રાઈવરને સિગ્નલ પોતાને મળ્યો હોવાનું જાણી તેણે માલગાડી હંકારવાનો પ્રારંભ કરી દીધો હતો, પરંતુ થોડી ક્ષણ બાદ તેણે એકાએક સિગ્નલ પર ફરી નજર કરતાં આ સિગ્નલ તેની માલગાડી માટે નહીં, પરંતુ મેઈન લાઈન પર જતી કોઈક ટ્રેન માટે હોવાનો ખ્યાલ આવી ગયો હતો, આથી તેણે આગળ જોતા તે સીધો સાઈડિંગ લાઈન પર જ હંકારી રહ્યો હોવાનું જાણતાં જ ટ્રેન થોભાવી દીધી હતી. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
આ માલગાડી રેલવે ટ્રેક પરથી ઉતરતા માંડ એક- બે ફૂટના અંતર જ બાકી રહ્યું હતું. જો આગળ ટ્રેન ગઈ હોત તો પૂર્ણ થતાં ટ્રેક પરથી નીચે ઉતરી જવાની સંભાવના હતી. આ ઘટના સાથે રેલવેને મોટું નુકસાન ડ્રાઈવરની ભૂલને કારણે ભોગવવું પડયું હોત. પરંતુ માલગાડી ઊભી રહી જતાં મોટું નુકસાન થયું ન હતું. પરંતુ ત્યાં સુધીમાં તો ડ્રાઈવરે ચાલુ કરેલી ગાડી ડેન્જર સિગ્નલ ક્રોસ કરી ૯૦ મીટર દૂર સુધી પહોંચી ગઈ હતી. રેલવે સત્તાવાળાઓ ઘટના સ્થળે આવી માલગાડીને ચેક કરી યોગ્ય કામગીરી બાદ મોડી સાંજે આગળ રવાના કરાઈ હતી. તેમ જાણવા મળેલ છે.
મેઈન ટ્રેક પર માલગાડી જતી રહે તો...
માલગાડીના ડ્રાઈવરે પોતાને સિગ્નલ મળ્યો છે, તેમ સમજી માલગાડી તો હંકારી પણ બાદમાં જાણ થતા તેણે સાઈડિંગ પર આગળ ટ્રેનને ટ્રેક પૂર્ણ થવાના એકાદ બે ફૂટ બાકી હોય ત્યારે થોભાવી દીધી હતી. આ સમયે મેઈન લાઈન પર સિગ્નલ મળતાં આવી રહેલી ટ્રેન સાથે કોઈ અકસ્માત પણ બનાવાની શક્યતા ઊભી થતી હતી, પરંતુ સ્થાનિક સ્ટેશન કંટ્રોલર દ્વારા ટ્રેક બદલાયો ન હોવાથી માલગાડી મેઈન લાઈન પર પહોંચી ન હતી. આથી મોટી દુર્ઘટના ટળી હતી.

2477 views
Aug 20 2014 (11:31)
सजन रेडियो बजाईयो जरा*^~   31723 blog posts   70112 correct pred (81% accurate)
Re# 1192481-1            Tags   Past Edits
अजनी का इंजन पटरी से उतरने से बचा
Page#    Showing 1 to 1 of 1 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.