Full Site Search  
Sun Jan 22, 2017 07:17:14 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search

UTD/Utarsanda (4 PFs)
ઉત્તરસંડા     उत्तरसंडा

Track: Double Electric-Line

Type of Station: Regular
Number of Platforms: 4
Number of Halting Trains: 20
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
STATION Rd, Uttarsanda
State: Gujarat
Elevation: 41 m above sea level
Zone: WR/Western
Division: Vadodara
No Recent News for UTD/Utarsanda
Nearby Stations in the News

Rating: /5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)

Nearby Stations

ND/Nadiad Junction 5 km     KBRV/Kanjari Boriyavi Junction 6 km     VTL/Vadtal Swaminarayan 12 km     PIJ/Pij 13 km     ANND/Anand Junction 14 km     VINA/Vina 15 km     GTE/Gothaj 15 km     VASO/Vaso 17 km     NDG/Nadgam 18 km     VLYN/Vallabh Vidyanagar 20 km    

Station News

Page#    Showing 1 to 1 of 1 News Items  
Jul 29 2014 (20:22)  મુંબઇ-અમદાવાદ ટ્રેનને દોઢ કલાક રોકી રખાતા મુસાફરોનો હલ્લો (www.gujaratsamachar.com)
back to top
Major Accidents/DisruptionsWR/Western  -  

News Entry# 187446     
   Tags   Past Edits
Jul 29 2014 (8:22PM)
Station Tag: Utarsanda/UTD added by Join The Mission 《IAF》/456446

Jul 29 2014 (8:22PM)
Train Tag: Mumbai Central-Ahmedabad Passenger/59441 added by Join The Mission 《IAF》/456446

Jul 29 2014 (8:22PM)
Train Tag: Ahmedabad - Mumbai Central Passenger/59440 added by Join The Mission 《IAF》/456446

Jul 29 2014 (8:22PM)
Train Tag: Ahmedabad - Mumbai Central Passenger/59440 added by Join The Mission 《IAF》/456446

Jul 29 2014 (8:22PM)
Train Tag: Ahmedabad Mumbai Central Passenger/59442 added by Join The Mission 《IAF》/456446

Posted by: Invincible Indian Vikrant*^~  78 news posts
મુંબઇ-અમદાવાદ ટ્રેનને દોઢ કલાક રોકી રખાતા મુસાફરોનો હલ્લો
નડિયાદ પાસેના ઉત્તરસંડા રેલવે સ્ટેશને
ઉશ્કેરાયેલા ૨૦૦ મુસાફરો સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઘુસી ગયાઃસ્થિતિ તંગ બનતા ટ્રેનને
અમદાવાદ,સોમવાર
મુંબઇ-અમદાવાદ પેસેન્જર ટ્રેનને નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન ખાતે સોમવારે
...
more...
બપોરે સતત દોઢ કલાક સુધી રોકી રાખવામાં આવતા ઉશ્કેરાયેલા મુસાફરોએ સ્ટેશન માસ્ટરનો ઘેરો ઘાલીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. હલ્લો મચાવીને ૨૦૦થી પણ વધુ મુસાફરો સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ટ્રેનને આ રીતે રોકી રાખીને હજારો મુસાફરોને રોજ બાનમાં લેવામાં આવતા હોવાની ફરિયાદ સાથે રોષભેર રજૂઆત કરી આક્રોશ ઠાલવ્યો હતો.મામલો ગંભીર બનતો જોઇને આ ટ્રેનને સત્વરે સિગ્નલ આપી દેવામાં આવતા સ્થિતિ વધુ વણસતા અટકી હતી.
નડિયાદના ઉત્તરસંડા પાસેના રેલવે સ્ટેશને આજે બપોરે સવા બાર વાગ્યે મુંબઇ-અમદાવાદ પેસેન્જર ટ્રેનને સિગ્નલ ન મળતા સાઇડમાં ઉભી રાખી દેવામાં આવી હતી.સતત દોઢ કલાક સુધી આ ટ્રેનને સિગ્નલ જ ન આપવામાં આવતા રોજ અપડાઉન કરતા મુસાફરો ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે ટ્રેનમાં જ હલ્લો મચાવી દીધો હતો.આ ટ્રેનને રોજ મોડી પાડવામાં આવતી હોવા અન કલાકો સુધી વિવિધ સ્ટેશનો પર સાઇડમાં ઉભી રાખી દેવાથી તંગ આવી જઇને તેઓ રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ઘુસી ગયા હતા.૨૦૦થી પણ વધુ મુસાફરોએ દેકારો મચાવીને ટ્રેનને રોકી રાખવાનું કારણ જાણવવા સ્ટેશન માસ્ટરને કહેતા તેમણે સમારકારમનું રૃટીન બહાનું આગળ ધરી દીધુ હતું.
જોકે ઉપસ્થિત મુસાફરોનો રોષ જોતા તેમણે આ ટ્રેનને તાત્કાલિક ધોરણે સિગ્નલ આપી દઇને રવાના કરવાની ફરજ પડી હતી.આણંદથી આ ટ્રેન ૧૨ વાગ્યે ઉપડીને પોણા એક વાગ્યે તેનો નડિયાદ આવવાનો સમય છે જે આજે અઢી વાગ્યે નડિયાદ પહોંચી હતી.આ લોકલ ટ્રેનમાં વડોદરા , આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાંથી અમદાવાદ નોકરી કે વેપાર ધંધો કરવા આવતા રોજીંદા મુસાફરો મુસાફરી કરે છે.આ ટ્રેન લોકલ હોવાથી તેને વારંવાર અધવચ્ચે અટકાવી દેવામાં આવતી હોવાથી મુસાફરો પરેશાન થઇ ગયા છે.ટ્રેનને નિયમિત સમયસર ચલાવવાની માંગણી પણ રેલવેતંત્ર ધ્યાને લેતું નથી.આ ટ્રેનને તેના નિયત સમયાનુસાર ચલાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
Page#    Showing 1 to 1 of 1 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site