Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

FmT LIVE - Follow my Trip with me... LIVE

Shiv Ganga doing MPS thru a Jn - on every RailFan's bucket list

Search News
Post PNR
Platform Pic; Large Station Board;
Entry# 3942792-0
Large Station Board;
Entry# 3942792-0
Platform Pic; Large Station Board;
Entry# 4649670-0

SBIB/Sabarmati BG (2 PFs)
સાબરમતી     साबरमती

Track: Double Electric-Line

Show ALL Trains
Type of Station: Regular
Number of Platforms: 2
Number of Halting Trains: 30
Number of Originating Trains: 7
Number of Terminating Trains: 7
127, Ram Nagar, Sabarmati, Ahmedabad
State: Gujarat
add/change address
Zone: WR/Western
Division: Ahmedabad
1 Travel Tips
No Recent News for SBIB/Sabarmati BG
Nearby Stations in the News

0 Follows
Rating: 4.1/5 (8 votes)
cleanliness - excellent (1)
porters/escalators - good (1)
food - average (1)
transportation - good (1)
lodging - good (1)
railfanning - excellent (1)
sightseeing - excellent (1)
safety - good (1)

Show ALL Trains
Departures
Arrivals
Station Map
Forum
News
Gallery
Timeline
RF Club
Station Pics
Tips

Station News

Page#    Showing 1 to 20 of 69 News Items  next>>
ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. સાબરમતી સ્ટેશન બે ભાગમાં જેલરોડ સ્ટેશન તેમજ ધર્મનગર સ્ટેશનમાં વહેંચાયેલું છે. રિડેવલપમેન્ટના ભાગરૂપે આ બન્ને સ્ટેશનને કનેક્ટ કરતા 10 પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. એ પછી દિલ્હી સહિત ઉત્તર ભારત જતી ટ્રેનો સાબરમતી સ્ટેશનેથી ઉપડશે અને કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે.
સાબરમતી ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તૈયાર થનારા મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ સાથે રેલવે ઉપરાંત મેટ્રો રેલ, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન, સેમી હાઈસ્પીડ ટ્રેનની સાથે રોડ કનેક્ટિવિટી સાથે જોડાશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, સૌથી પહેલા ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન તેમજ મધ્યપ્રદેશમાં હબીબગંજ સ્ટેશનને રિડેવલપ કરવામાં આવ્યા છે. તેની સાથે જ અન્ય કેટલાંક સ્ટેશનોને રિડેવલપ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
...
more...
જ્યારે ગુજરાતમાં સાબરમતી સ્ટેશન ઉપરાંત સુરત, ઉધના અને સોમનાથ સ્ટેશનને પણ રિડેવલપ કરવામાં આવશે અને આ તમામ સ્ટેશનોનું ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે 18 જૂને થશે.
ઓક્ટોબર 2025 સુધી તૈયાર થનારા નવા સાબરમતી સ્ટેશન ખાતે પેસેન્જરોને લિફ્ટ, એસ્કેલેટર, વેઈટિંગ લોન્જ, રિટાયરિંગ રૂમ, વિશાળ પાર્કિંગ એરિયા, વડીલો તેમજ દિવ્યાંગો માટે રેમ્પ સહિતની સુવિધા મળશે. સાબરમતીના બન્ને સ્ટેશન જેલરોડ અને ધર્મનગરને ટ્રાવેલેટલર તેમજ ફૂટઓવર બ્રિજ સાથે જોડવાની સાથે તે મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ સાથે પણ જોડાશે. જેથી પેસેન્જરો સરળતાથી રેલવે સ્ટેશનની સાથે હાઈસ્પીડ સ્ટેશન, મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેશન સુધી પહોંચી શકશે.
કાયાપલટના શ્રીગણેશ - વડા પ્રધાન મોદીના હસ્તે આજે ભૂમિપૂજન
અત્યારે સાબરમતી સ્ટેશને માત્ર 5 પ્લેટફોર્મ છેસાબરમતી સ્ટેશન રિડેવલપ થવાની સાથે સાથે કાલુપુર સ્ટેશન પરનું ટ્રાફિક ભારણ ઘટે તે માટે ત્યાં પ્લેટફોર્મની સંખ્યા વધારવામાં આવી રહી છે. હાલમાં 3 હયાત પ્લેટફોર્મ ઉપરાંત બે નવા પ્લેટફોર્મ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 10 જેટલા પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. સાબરમતી સ્ટેશને પ્લેટફોર્મની સંખ્યા વધવાની સાથે ત્યાં મેન્ટેનન્સ, પીટલાઈન સહિતની સુવિધા ઉપલબ્ધ થતા આગામી દિવસોમાં અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનો સાબરમતીથી શરૂ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા અમદાવાદથી ઉપડી આગરા કેન્ટ તેમજ ગ્વાલિયર જતી ટ્રેનોને સાબરમતી શિફ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ઉત્તર ભારત તરફ જતી અન્ય ટ્રેનોને પણ તબક્કાવાર શિફ્ટ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં આ ટ્રેનો શિફ્ટ કરવામાં આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.
Jun 15 (19:59) Indian Railways: रेलवे का परीक्षार्थियों को तोहफा, हर‍ियाणा से गुजरात के ल‍िए चलेगी स्पेशल ट्रेन (www.aajtak.in)
New/Special Trains
NWR/North Western
0 Followers
8584 views

News Entry# 489335  Blog Entry# 5379590   
  Past Edits
Jun 15 2022 (19:59)
Station Tag: Bhiwani Junction/BNW added by Aniket/1490219

Jun 15 2022 (19:59)
Station Tag: Sabarmati BG/SBIB added by Aniket/1490219
Indian Railway News: सरकारी भर्ती परीक्षाओं के दौरान रेलवे स्टेशन्स पर यात्रियों का भारी हुजूम देखने को मिलता है. इस दौरान कई बार भीड़ के चलते हिसंक घटनाएं भी सामने आ चुकी हैं. हालांकि, अब रेलवे भर्ती बोर्ड के द्वारा रेलवे विभाग की भर्ती परीक्षा को लेकर एक बेहद ही सराहनीय फैसला लिया है. रेलवे के इस फैसले के बारे में सुनकर अभ्यर्थी खुश हो जाएंगे.
परीक्षार्थियों के लिए अनारक्षित स्पेशल ट्रेन
दरअसल, रेलवे भर्ती बोर्ड के द्वारा लिए जाने वाली नॉन टेक्निकल पॉपुलर कैटेगरी के दूसरे चरण की परीक्षा में शामिल होने वाले उम्मीदवारों
...
more...
को सुविधा देने के लिए रेलवे विभाग की ओर से साबरमती स्टेशन से भिवानी के बीच एक अनारक्षित परीक्षा स्पेशल ट्रेन की एक-एक ट्रिप चलाने का फैसला लिया गया है. रेलवे विभाग की ओर से यह फैसला अभ्यर्थियों को किसी भी प्रकार की दिक्कत ना हो उस को ध्यान में रखते हुए लिया गया है, जिसकी खूब सराहना भी हो रही है.
अधिकारिक वेबसाइट पर भी सारे डिटेल्स मौजूद
रेलवे विभाग की ओर से ट्रेनों के परिचालन समय, ठहराव और संरचना से सम्बन्धित विस्तृत जानकारी के लिए  www.enquiry.indianrail.gov.in पर डिटेल भी डाल दी गई है. वेबसाइट पर विजिट कर भी यात्री  इस ट्रेन से संबंधित सारी जानकारी हासिल कर सकते हैं..
इन ट्रेनों को परिक्षार्थियों के लिए किया गया अनारक्षित
ट्रेन नंबर 0 4707/04708  भिवानी-साबरमती-भिवानी परीक्षा स्पेशल ट्रेन (अनारक्षित)ट्रेन नंबर 04707 भिवानी-साबरमती परीक्षा स्पेशल ट्रेन  15 जून 2022 (बुधवार) को भिवानी से शाम 04:30 बजे रवाना होकर उसी दिन रात्रि 23:10 बजे साबरमती पहुंचेगी.इसी तरह ट्रेन नंबर 04708 साबरमती -भिवानी परीक्षा स्पेशल दिनांक 16 जून 2022 (गुरुवार) को साबरमती से 19:45 बजे रवाना होकर अगले दिन दोपहर 13:00 बजे भिवानी पहुंचेगी. मार्ग में दोनों दिशाओं में यह ट्रेन रेवाड़ी, अलवर, बांदीकुई, दौसा, गांधीनगर (जयपुर), जयपुर, फुलेरा, किशनगढ़, मदार जंक्शन, अजमेर, ब्यावर, मारवाड़ जंक्शन, फालना, आबूरोड, पालनपुर और  महेसाणा स्टेशनों पर रुकेगी. इस ट्रेन में सभी कोच अनारक्षित रहेंगे. यात्रा के सभी लोगों को कोविड के नियमो का पालन करना अनिवार्य किया गया है.
Jun 14 (18:12) RRB Exam : रेलवे की परीक्षार्थ‍ियों को सौगात, हर‍ियाणा से गुजरात के ल‍िए चलेगी अनर‍िजर्व परीक्षा स्‍पेशल ट्रेन (hindi.news18.com)
Employment
NWR/North Western
0 Followers
5944 views

News Entry# 489229  Blog Entry# 5378580   
  Past Edits
Jun 14 2022 (18:12)
Station Tag: Sabarmati BG/SBIB added by भारतीय/778285

Jun 14 2022 (18:12)
Station Tag: Bhiwani Junction/BNW added by भारतीय/778285
rrb ntpc cbt 2 exam 2022 indian railways will run unreserved exam special train between bhiwani sabarmati
उत्‍तर पश्‍च‍िम रेलवे भिवानी-साबरमती-भिवानी अनारक्षित परीक्षा स्पेशल रेलसेवा का संचालन करेगा.
RRB NTPC CBT-2 Exam : आरआरबी एनटीपीसी लेवल-5, 3 और 2 के सीबीटी-2 की परीक्षाओं के मद्देनजर रेलवे की ओर से अभ्यर्थ‍ियों की सुव‍िधा हेतु अलग-अलग रेल रूट पर परीक्षा स्‍पेशल ट्रेनों का संचालन क‍िया जा रहा है. उत्‍तर पश्‍च‍िम रेलवे ने अब भिवानी-साबरमती-भिवानी अनारक्षित परीक्षा स्पेशल रेलसेवा का संचालन करने का न‍िर्णय ल‍िया है.
नई
...
more...
द‍िल्‍ली. RRB NTPC CBT-2 Exam : आरआरबी एनटीपीसी लेवल-5, 3 और 2 के सीबीटी-2 की परीक्षाओं के मद्देनजर भारतीय रेलवे अभ्यर्थ‍ियों की सुव‍िधा के ल‍िए अलग-अलग रेल रूट पर परीक्षा स्‍पेशल ट्रेनों का संचालन कर रहा है. इस द‍िशा में आर.आर.बी. परीक्षा (RRB Exam 2022) में सम्मिलित होने वाले अभ्‍यर्थियों की सुविधा के लिए उत्‍तर पश्‍च‍िम रेलवे (North Western Railway) ने भी एक जोड़ी परीक्षा स्पेशल ट्रेन (Exam Special Train) संचाल‍ित करने का न‍िर्णय ल‍िया है. उत्‍तर पश्‍च‍िम रेलवे भिवानी-साबरमती-भिवानी अनारक्षित परीक्षा स्पेशल रेलसेवा का संचालन करेगा.
उत्तर पश्चिम रेलवे के प्रवक्‍ता के मुताब‍िक कैप्टन शशि किरण के अनुसार गाडी संख्या 04707, भिवानी-साबरमती परीक्षा स्पेशल रेलसेवा दिनांक 15.06.22, बुधवार को भिवानी से 04.30 बजे रवाना होकर जयपुर स्टेशन पर 11.35 बजे आगमन व 11.45 बजे प्रस्थान कर 23.10 बजे साबरमती पहुंचेगी.
इसी प्रकार ट्रेन संख्या 04708, साबरमती-भिवानी परीक्षा स्पेशल रेलसेवा दिनांक 16.06.22, गुरूवार को साबरमती से 19.45 बजे रवाना होकर शुक्रवार को जयपुर स्टेशन पर 07.05 बजे आगमन व 07.15 बजे प्रस्थान कर 13.00 बजे भिवानी पहुंचेगी. यह रेलसेवा मार्ग में रेवाडी, अलवर, बांदीकुई, दौसा, गांधीनगर जयपुर, जयपुर, फुलेरा, किशनगढ, अजमेर, ब्यावर, मारवाड जं., फालना आबूरोड, पालनपुर व महेसाना स्टेशनों पर ठहराव करेगी.
May 03 (16:41) સુવિધા:છાણીથી સાબરમતીનો બૂલેટ ટ્રેનનો સ્લેબ ટ્રેક 3141 કરોડના ખર્ચે બનશે (www.divyabhaskar.co.in)
Metro
BULT/Bullet Train
0 Followers
5954 views

News Entry# 485059  Blog Entry# 5332625   
  Past Edits
May 03 2022 (16:41)
Station Tag: Sabarmati BG/SBIB added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
Stations:  Sabarmati BG/SBIB  
બુલેટ ટ્રેન માટે વડોદરા-અમદાવાદ વચ્ચેના અંદાજે સો કિલોમીટરના સી/3 પેકેજ માટે એલએન્ડટી કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે. અંદાજે રૂા. 3141 કરોડના ખર્ચે સ્લેબ ટ્રેક બનશે. આગામી બે મહિનામાં કામગીરી શરૂ થશે. વડોદરાના છાણીથી અમદાવાદના સાબરમતી સુધી આ ટ્રેક નખાવાનો છે.રેલવે મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેન, એનએઆઈઆર અને રેલવે માટે બની રહેલા ગતિશક્તિ વિશ્વવિદ્યાલયને એક છત્ર તળે લાવવા થઈ રહેલી કવાયતમાં વડોદરાની મુખ્ય ભૂમિકા છે.
શહેરના લાલબાગ ખાતે એક જ કેમ્પસમાં ત્રણે ટ્રેનિંગ સેન્ટર એકત્રીકરણ કરવાને પગલે બુલેટ ટ્રેનની ટ્રેનિંગ માટે જરૂરી સેમ્યુલેટરનું ટેન્ડર ઘોંચમાં પડ્યું છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોડો થવાની શક્યતા છે. બીજી તરફ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા 13 કર્મચારીઓને જાપાનમાં બે મહિનાની ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે. 15 દિવસ અગાઉ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે. નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશનના
...
more...
સૂત્રો મુજબ ત્યાંથી અધિકારીઓ ટ્રેઇન થઈને વડોદરા આવશે અને એ લોકો જ અહીં આગળ ટ્રેનિંગ અાપશે.
જોકે મહત્ત્વના ભાગ સેમ્યુલેટર અંગે મૌન સેવી રહ્યા છે. સેમ્યુલેટર અાવે તો યોગ્ય રીતે ટ્રેનિંગ થઇ શકે તેમ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અનેક અડચણો વચ્ચે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સ્લેબ ટ્રેક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે વલસાડ અને વાપી વચ્ચે ટ્રેન ચલાવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે ત્યારે મુખ્ય વિષય ઓપરેશન અને મેઇન્ટેનન્સનો છે, જે અંગે વડોદરાના અધિકારીઓ પણ દ્વિધાભરી સ્થિતિમાં છે.
પ્રોફેસરોનું બિલ્ડિંગ પ્રતાપ નગર ખસેડાશેબુલેટ ટ્રેન ટ્રેનિંગ સેન્ટરની એકર જમીનમાં રેલવે યુનિવર્સિટી માટે બિલ્ડિંગ બની રહી છે ત્યારે હોસ્ટેલ બિલ્ડિંગની જગ્યાએ પ્રતાપ નગર ખાતે બુલેટ ટ્રેનના પ્રોફેસરોને લેવા માટે 3 માળનું બિલ્ડિંગ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ રેલવે યુનિવર્સિટીના સત્તાધીશોને એડ્જસ્ટમેન્ટના નામે કોઈપણ વસ્તુ નાના પ્રમાણમાં બને તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હોવાનું ચર્ચાય છે.
Apr 30 (15:24) ભાસ્કર અક્સક્લૂઝિવ:અમદાવાદમાં 4 વર્ષના વિલંબ પછી મેટ્રોએ આખરે સાબરમતી પાર કરી, ટ્રેનનું લોકોમોટિવ વ્હિકલની મદદથી શાહપુરની ટનલમાં થઈ સ્ટેડિયમ સર્કલ સુધી ખેંચી ટેસ્ટિંગ (www.divyabhaskar.co.in)
Metro
MEGA/Ahmedabad Metro
0 Followers
10141 views

News Entry# 484770  Blog Entry# 5329224   
  Past Edits
Apr 30 2022 (15:24)
Station Tag: Sabarmati BG/SBIB added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688

Apr 30 2022 (15:24)
Station Tag: Ahmedabad Junction/ADI added by न्यूज अच्छी है चलो इसपर वीडियो बना देता हु/1084688
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને શુક્રવારે ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં એપરલ પાર્કથી થલતેજ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લોકોમોટિવ વ્હિકલની મદદથી ટનલમાં થઈ શાહપુર, સાબરમતી બ્રિજ પરથી સ્ટેડિયમ સર્કલ સુધી ખેંચીને લઈ જવામાં આવી હતી. જોકે સ્ટેડિયમ સર્કલ સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવામાં 4 વર્ષનો વિલંબ થયો છે.
નજીકના ભવિષ્યમાં મેટ્રો રેલ કોર્પોરેશન ટ્રેક પર બાકી રહેલા કામને ઝડપથી પૂરા કરી ટૂંક સમયમાં જુની હાઇકોર્ટથી થલતેજ સુધીના રૂટ પર મેટ્રોનું ટેસ્ટિંગ અને ટ્રાયલ શરૂ કરશે. પ્રોજેક્ટ ઓગસ્ટ-2022 સુધીમાં પૂરો થઈ જવાની ગણતરી છે. શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ 2014માં લોન્ચ કરવામાં આવ્યો હતો. 18 ડિસેમ્બર 2019 સુધીમાં મેટ્રોના ફેઝ એકમાં 40 કિમીના રૂટ પર ટ્રેન દોડાવવાનું આયોજન હતું પરંતુ જમીન સંપાદનમાં વિલંબ, કોર્ટ કેસ, કોરોના અને અન્ય સમસ્યાઓને કારણે પ્રોજેક્ટ પૂરો થવામાં 4 વર્ષનો વિલંબ થયો છે.
...
more...
હાલ મેટ્રો વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6 કિમીના રૂટ પર દોડે છે.
પ્રોજેક્ટ ખર્ચ 2 હજાર કરોડ વધી ગયોમેટ્રો પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતાં 4 વર્ષ મોડો હોવાથી પ્રોજેક્ટ ખર્ચ લગભગ 2 હજાર કરોડ વધી ગયો છે. જો ફેઝ-1માં 40 કિમીનો પ્રોજેક્ટ સમયસર પૂરો થયો હોત તો પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ 2018માં મેટ્રોમાં વાર્ષિક 4.50 લાખથી વધુ લોકો લાભ લઈ શક્યા હોત. વર્ષ 2021માં મેટ્રોમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા વધીને 6.50 લાખ થવાનો અંદાજ હતો.
Page#    Showing 1 to 20 of 69 News Items  next>>

Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy