Full Site Search  
Thu Nov 23, 2017 16:21:24 IST
PostPostPost Stn TipPost Stn TipUpload Stn PicUpload Stn PicAdvanced Search
Large Station Board;
Large Station Board;

GVD/Gholvad (4 PFs)
     घोलवड़

Track: Double Electric-Line

Type of Station: Regular
Number of Platforms: 4
Number of Halting Trains: 22
Number of Originating Trains: 0
Number of Terminating Trains: 0
Dahanu Rd, Gholvad, PIN 401702
State: Maharashtra
add/change address
Elevation: 14 m above sea level
Zone: WR/Western
Division: Mumbai
 
 
No Recent News for GVD/Gholvad
Nearby Stations in the News

Rating: /5 (0 votes)
cleanliness - n/a (0)
porters/escalators - n/a (0)
food - n/a (0)
transportation - n/a (0)
lodging - n/a (0)
railfanning - n/a (0)
sightseeing - n/a (0)
safety - n/a (0)

Nearby Stations

BRRD/Bordi Road 5 km     UBR/Umargam Road 9 km     DRD/Dahanu Road 11 km     SJN/Sanjan 15 km     VGN/Vangaon 23 km     BLD/Bhilad 26 km     KEB/Karambeli 31 km     BOR/Boisar 33 km     UOI/Umroli 37 km     VAPI/Vapi 38 km    

Station News

Page#    Showing 1 to 9 of 9 News Items  
Jan 21 2017 (09:53)  घोलवड, बोर्डी रोड रेल्वे स्थानके दुर्लक्षित (www.lokmat.com)
back to top
IR AffairsWR/Western  -  

News Entry# 291754     
   Past Edits
Jan 21 2017 (09:53)
Station Tag: Bordi Road/BRRD added by ameyambre/16020

Jan 21 2017 (09:53)
Station Tag: Gholvad/GVD added by ameyambre/16020
Stations:  Gholvad/GVD   Bordi Road/BRRD  
 
 
बोर्डी- पश्चिम रेल्वेवरील विरार नंतर आठ नवीन स्थानकांची भर पडणार असल्याने विरार ते डहाणू रोड दरम्यानच्या प्रवाशांनी त्याचे स्वागत केले आहे. मात्र, डहाणू रोडनंतरच्या घोलवड तसेच बोर्डी रोड रेल्वे स्थानकांची दुरावस्था सुधारण्यासाठी प्रयत्न आवश्यक असताना रेल्वे मंत्रालयाने दुजाभाव केल्याची टीका महाराष्ट्र गुजरात सीमेवरील नागरिकांनी केली आहे.
मुंबई उपनगरीय रेल्वेची क्षमता वाढविणाच्या दृष्टीने विरार ते डहाणू रोड दरम्यान चौपदरीकरण हाती घेतले जाणार आहे. त्यामुळे या पट्यात लोकलच्या जादा फेऱ्या वाढण्यासह आठ नवीन स्थानकांची भर पडणार असल्याने एकूण सतरा स्थानके होतील. मात्र, डहाणू रोड नंतरची स्थिती पाहता हे चित्र नकारात्मक असून येथील प्रवाशांना हालअपेष्टा सहन कराव्या लागत आहेत.
येथील
...
more...
नागरिकांनी अनेकदा घोलवड आणि बोर्डी रोड या स्थानकांमध्ये पायाभूत सुविधेसह धीम्या गाड्यांची संख्या वाढविणे तसेच जलद गाड्यांना थांबा देण्यासाठी प्रयत्नांची शर्थ केली आहे. घोलवड रेल्वे स्थानकात केवळ एका जलद गाडीला थांबा असून शटल तसेच प्यासेंजर गाड्यांची संख्या हाताच्या बोटावर मोजण्या इतकी आहे. तर घोलवड पल्याडच्या बोर्डी रोड रेल्वे स्थानकाची निर्मिती होऊन बावीस वर्षाचा दीर्घ कालावधी उलटूनही स्थिती अत्यंत विदारक आहे. दिवसाकाठी केवळ चार गाड्या थांबतात शिवाय प्रवाशांना गाडीत चढण्या-उतरण्या करिता प्लॅटफॉर्म, शेड, स्वच्छता गृह, कायम स्वरूपी तिकीट खिडकीचा अभाव आहे. अन्य पर्याय नसल्याने येथील नागरिक नाईलाजस्तव जीव मुठीत घेईन धोक्याचा मार्ग चोखाळत आहेत. दरम्यान, मागील दहा वर्षात या भागात मोठ्या संख्याने शिक्षण, पर्यटन, कृषी, मासेमारी आणि औद्योगिक विकास झाला आहे. तथापि प्रवाशी संख्याही झपाट्याने वाढली आहे.
>डहाणू रोड ते वापी दरम्यान गाड्यांची संख्या वाढविणे आणि स्थानकांची स्थिती सुधारणे आवश्यक आहे. उंबरगाव, भिलाड, वापी हा औद्योगिक पट्टा विकसीत झाला आहे. जिल्हयाप्रमाणेच मुंबईपासून नागरिक रोजचा प्रवास करतात. त्या मुळे रेल्वे मंत्रालयकडे वर्षभरपासून पाठपुरावा करण्यात आला असून सकारात्म निर्णय अपेक्षित आहे.
- मकरंद चन्ने अध्यक्ष,
पालघर जिल्हा कॉंग्रेस, सोशल मीडिया सेल
स्थानिकांसह आदिवासींच्या विकासाचे धोरण राबवायचे असल्यास सीमा भागातील स्थानकांची स्थिती सुधारणे आवश्यक आहे. - विनीत राऊत, झाई ग्रामपंचायत
Mar 01 2014 (14:27)  'Stoneman' returns on Western Railway after two years, cops worried (www.dnaindia.com)
back to top
Other NewsWR/Western  -  

News Entry# 170026     
   Past Edits
Mar 01 2014 (2:27PM)
Station Tag: Gholvad/GVD added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Station Tag: Vangaon/VGN added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Station Tag: Dahanu Road/DRD added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Station Tag: Palghar/PLG added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Train Tag: New Delhi - Mumbai Central Rajdhani Express/12952 added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Train Tag: Ahmedabad - Mumbai Central Shatabdi Express/12010 added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Train Tag: Mumbai Central - New Delhi Rajdhani Express/12951 added by mumbai rajdhani the pride of wr*^/57866

Mar 01 2014 (2:27PM)
Train Tag: Mumbai Central- Ahmedabad Shatabdi Express/12009 added by mumbai rajdhani the pride of wr*^/57866
 
 
Ravi Shankar Datta is a 42-year-old unassuming man. He is neither a violent criminal nor steals from rail passengers. But Datta is a nightmare for the Railway Protection Force. In their records, he is possibly the most dangerous stone-pelter, who targets premium trains like the Shatabdi and Rajdhani Express.
Datta was arrested in 2011 following a series of stone-pelting incidents before being let off on bail. However, the Vangaon-resident left a team of RPF men exasperated when they nabbed him on February 23 in connection with a 'missile' attack on Rajdhani Express near Palghar a day earlier. For them, the 'stoneman' was back in action after two years.
Datta
...
more...
was at the centre of one of the biggest manhunts conducted by the RPF in November 2011 after stone attacks on Shatabdi and Rajdhani reached the railway board in Delhi. The then Western Railway general manager Mahesh Kumar was asked to monitor the situation.
A 72-member team under inspector-general Mahim Swami and RPF senior commandant Rajendra Rupnawar combed the tracks on the 250km stretch between Virar and Surat and arrested Datta in December 2011.
Datta's interrogation revealed that his acts were the result of a revenge attack. The man used to smuggle liquor on the Mumbai-Shatabdi Express. However, a train attendant ratted on him, leading to a crackdown and subsequent closure of his illicit business.
The police said Datta would attack the trains hoping that the stone would hit the attendant, said police. While his prime target was Shatabdi, he could not distinguish it from Rajdhani. So he attacked the other train too, they said.
In the present case, Datta threw stones at Delhi-bound Rajdhani Express passing Kelve Road and Palghar stations on February 22 around 6pm. The stones smashed two windows on A-2 and A-3 coaches. The Vasai railway court has remanded him in police custody till March 7.
Originally from Nagpur, Datta worked with a local private company. He settled at Vangaon near Dahanu after the firm shut down in 2003. Datta took to bootlegging, bringing alcohol from Daman at cheaper rate and selling it in Mumbai and Gujarat.
six incidents of stone pelting on running Shatabdi Express since
October 1 which resulted in broken window glass.
Date Stations Time of incident
Oct. 5, 2011 Sanjjan 8.20 am
Oct.13, 2011 Dahanu and Gholwad 8.00 am
Oct 15, 2011 Vangaon and Dahanu 7.55 am.
Oct. 17, 2011 Vangaon and Dahanu 7.55 am
Oct. 19, 2011 near Palghar 7.45 am
Oct. 20, 2011 near Balsad 6.40 pm
RAJDHANI EXPRESS:
OCT. 6, 2011 Near Vangaon
Nov. 29, 2011 Near Vangaon
Feb. 22, 2014 Kelve Road and Palghar
Jan 11 2014 (02:41)  દહેરાદુન એકસપ્રેસના કોચ નંબર એસ-૩માં પ્લગમાં સ્પાર્ક બાદ આગ ફાટી (www.sandesh.com)
back to top
Major Accidents/DisruptionsWR/Western  -  

News Entry# 163692     
   Past Edits
Jan 11 2014 (2:41AM)
Station Tag: Haridwar Junction/HW added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 11 2014 (2:41AM)
Station Tag: Dahod/DHD added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 11 2014 (2:41AM)
Station Tag: Surat/ST added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 11 2014 (2:41AM)
Station Tag: Valsad/BL added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 11 2014 (2:41AM)
Station Tag: Gholvad/GVD added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 11 2014 (2:41AM)
Station Tag: Mumbai Bandra Terminus/BDTS added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 11 2014 (2:41AM)
Train Tag: Mumbai Bandra Terminus- Dehradun Express/19019 added by eхplore вeyond lιмιтѕ ™**/456446
 
 
સુરત, તા. ૧૦
દહેરાદુન એકસપ્રેસમાં બુધવારે વહેલી સવારે દહાણુ અને ઘોલવડ ખાતે લાગેલી આગમાં કોચ નંબર એસ-૩ના ચાર્જિંગ પ્લગમાં શોર્ટર્સિકટને કારણે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે, પરંતુ તેની તમામ તપાસ કમિશનર ઓફ રેલવે સેફટીના માર્ગદર્શન હેઠળ કર્યા બાદ તેનો સત્તાવાર રિપોર્ટ રેલવે મંત્રાલયને આપ્યા બાદ જ આગ લાગવાના કારણેની જાહેરાત થાય તેમ છે, તેમ છતાં આ રિપોર્ટ આવતા હજુ પંદરેક દિવસનો સમય થાય તેમ હોવાની પણ વિગતો જાણવા મળી છે.
કોચના ફ્યુઝ કે જંક બોક્સમાં શોર્ટર્સિકટ નહીં થયાનંુ તપાસમાં બહાર આવ્યું
બ્રાંદ્રાથી
...
more...
દહેરાદુન જતી દહેરાદુન એકસપ્રેસ દહાણુ રેલવે સ્ટેશનથી પસાર થયા બાદ ઘોલવડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે ટ્રેનના કોચના એસ- ૨, ૩ અને ૪માં આગ લાગી હતી. જે બનાવમાં નવ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા, પરંતુ તે પૈકીના પાંચની ઓળખ થઇ છે. જ્યારે બાકીના ચાર એટલી હદે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. જેથી આ ચારેયની ઓળખ માટે રેલવે તંત્રએ ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તેના રિપોર્ટ બાદ જ મરનારની ઓળખ છતી થાય તેમ છે.
જોકે આ આગનું કારણ શોધવા માટે કમિશનર ઓફ રેલવે સેફટીને હાલતો તપાસ સોંપી દેવામાં આવી છે. પરંતુ આ આગ દહેરાદુન એકસપ્રેસના કોચ નંબર એસ -૩ના ટોયલેટ પાસે આવેલા ચાર્જિંગમાં સ્પાર્ક થવાને કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે, કારણ કે દહેરાદુન એકસપ્રેસના કોચમાં લાગેલી આગમાં કોચ એસ- ૨, ૩ અને ૪ના તમામ ફ્યુઝ અને જંક બોક્સની તપાસ કરતા તેમાં કોઇ નુકસાન થયંુ નહિ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ કોચ એસ-૩ના ટોયલેટની બહાર મોબાઇલ ચાર્જિંગમાં સ્પાર્ક થયા બાદ થોડા સમયમાં જ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યંુ છે.
સ્પાર્કને કારણે આગ ફાટી નીકળી હોવાનો પ્રાથમિક રિપોર્ટ પણ રેલવે પોલીસે પશ્ચિમ રેલવેમાં સોંપી દીધો હોવાની વિગતો જાણવા મળી છે. જોકે આ અંગે સત્તાવાર માહિતી આપવા કોઇ તૈયાર નથી. કારણ કે દહેરાદુન એકસપ્રેસમાં લાગેલી આગની તપાસ કમિશનર ઓફ રેલવે સેફટીને સોંપવામાં આવી હોવાથી આગામી ૧૫ દિવસમાં તેઓ દ્વારા તપાસ કરી રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપવામાં આવશે તેને આખરી રિપોર્ટ ગણવામાં આવનાર હોવાની પણ વિગતો જાણવા મળી છે. ત્યાર બાદ જ આગનું સાચું કારણ બહાર આવી શકે તેમ રેલવેના જાણકારો કહી રહ્યા છે.
--
મોતને ભેટેલા ચાર પૈકી બે ગોધરા, એક- એક દાહોદ અને હરીદ્વારના
દહેરાદુન એકસપ્રેસમાં લાગેલી આગના બનાવમાં મોતને ભેટેલા નવ પૈકી પાંચની ઓળખ પહેલા જ કરી દેવામાં આવી છે. જ્યારે અન્ય ચારની ઓળખ થાય તે માટે હાલતો ડીએનએ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે તે પહેલા રેલવેને મળેલી પ્રાથમિક જાણકારીમાં મરનાર ચાર પૈકી બે ગોધરાના તથા એક દાહોદ અને એક હરિદ્વારના રહેવાસી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે મરનાર જે કોચમાંથી મળી આવ્યા તેના ચાર્ટના આધારે રેલવે તંત્રએ પ્રાથમિક તપાસ કરી હતી. તે તપાસમાં દાહોદના અને હરિદ્વારના એક એક જ્યારે ગોધરાના બેનો અત્તો પત્તો નહિ હોવાના કારણે હાલતો આ વિગતો જણાવી રહ્યા છે. તેમ છતાં ડીએનએ ટેસ્ટના રીપોર્ટ બાદ જ ખરી ઓળખ થાય તેમ છે.
Jan 09 2014 (13:56)  मुंबई-देहरादून एक्सप्रेस हादसा: काम नहीं कर रही थी एमरजेंसी चेन (hindi.yahoo.com)
back to top
Crime/AccidentsWR/Western  -  

News Entry# 163521     
   Past Edits
This is a new feature showing past edits to this News Post.
Posted by: Guest  110 news posts
 
 
मुंबई। एक दर्दनाक हादसे से बचा जा सकता था, यदि रेलवे स्टाफ बांद्रा टर्मिनस से निकलने के तुरंत बाद चेन पुलिंग की घटना को गंभीरता से लेता। शुरुआती जांच में टर्मिनस से निकलते ही चेन खींचने की बात सामने आई है।
एक वरिष्ठ अधिकारी ने बताया कि चेन पुलिंग का वाक्या बांद्रा टर्मिनस से ट्रेन के निकलने के 20 मिनट के भीतर देर रात 12.25 पर एस-2 कोच में हुआ। ट्रेन के गोरेगांव पहुंचने पर रेलवे स्टाफ एस-2 कोच में पहुंचा। चेन खींचने को लेकर कोच के यात्रियों में बहस भी हुई थी। रेलवे स्टाफ ने वहां पर चेन को अस्थाई रूप से ठीक कर दिया था, ताकि उसका ट्रेनों की आवाजाही पर असर न पड़े।
अधिकारी
...
more...
ने बताया कि गोरेगांव स्टाफ ने नियंत्रण कक्ष को सूचना दी थी कि वे बोरीवली स्टेशन के स्टाफ को एस-2 की समस्या ठीक करने के लिए सूचित कर दें, लेकिन ऐसा नहीं हुआ और ट्रेन अपने निर्धारित समय से डहाणू रोड स्टेशन की ओर रवाना हो गई।
इस सूचना को गंभीरता से न लेना ही विनाशकारी साबित हुआ। डहाणू रोड स्टेशन से निकलने के कुछ क्षणों बाद रात्रि लगभग 2 बजकर 20 मिनट पर एस-2 के यात्रियों को कोच में धुआं दिखाई दिया। जिसके बाद उन्होंने चेन को खींचने की कोशिश की। समस्या पूरी तरह से ठीक नहीं होने की वजह से चेन खींचने पर भी ट्रेन नहीं रोकी जा सकी थी। आग की वजह से एस-3 और एस-4 का चेन सिस्टम भी काम नहीं कर रहा था। यात्रियों ने बाद में एस-5 कोच से चेन खींची।
उल्लेखनीय है मुंबई के बांद्रा टर्मिनस से रात 12 बजकर 5 मिनट पर रवाना हुई देहरादून एक्सप्रेस (19019) अपने पांचवें स्टेशन डहाणू रोड से रात करीब 2.15 बजे छूटी। डहाणू रोड और घोलवड़ के बीच एक लेवल क्रॉसिंग के गेटमैन ने पहली बार ट्रेन में लगी आग को देखा और अगले स्टेशन घोलवड़ के स्टेशन मास्टर को सूचित किया। घोलवड़ स्टेशन से कुछ पहले ही ट्रेन रोके जाने तक उसके तीन कोच एस-2, एस-3 और एस-4 पूरी तरह आग की लपटों में घिर चुके थे। आग एक डिब्बे में लगी और बहुत तेजी से बाकी दो डिब्बों को भी अपनी चपेट में ले लिया था। इस भीषण आग में नौ यात्रियों की मौत हो गई थी और चार अन्य झुलस गए थे।
Jan 08 2014 (13:36)  દહેરાદૂન એક્સપ્રેસમાં આગ, 9 મુસાફરોના મોત, સેંકડો ઘાયલ (gujaratsamachar.com)
back to top
Major Accidents/DisruptionsWR/Western  -  

News Entry# 163368     
   Past Edits
Jan 08 2014 (1:36PM)
Station Tag: Dehradun/DDN added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 08 2014 (1:36PM)
Station Tag: Gholvad/GVD added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 08 2014 (1:36PM)
Station Tag: Mumbai Bandra Terminus/BDTS added by eхplore вeyond lιмιтѕ ™**/456446

Jan 08 2014 (1:36PM)
Train Tag: Mumbai Bandra Terminus- Dehradun Express/19019 added by eхplore вeyond lιмιтѕ ™**/456446
 
 
ગણતરીના દિવસોમાં બીજી એક ટ્રેનમાં આગ લાગી

મંહારાષ્ટ્રના થાણે પાસે મુંબઈ-દહેરાદૂન એક્સપ્રેસના 3 ડબ્બામાં ભભૂકી ઉઠેલી આગના કારણે 9 મુસાફરોના મોત નીપજયા છે. બીજા સેંકડો મુસાફરો દાઝી જવાથી અથવા અન્ય રીતે ઈજાગ્રસ્ત થયા છે. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં ટ્રેનમાં આગ લાગી હતી. એ બાદ ગણતરીના દિવસોમાં વધુ એક ટ્રેનમાં આગ ભભૂકી ઉઠતા રેલ્વેમાં મુસાફરી કરતા લોકોની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા છે.
મળતી વિગતો
...
more...
પ્રમાણે કોઈ કારણસર ટ્રેનના એસ-3 ડબ્બામાં આગ લાગી હતી અને આ આગ પ્રસરીને એસ-2, એસ-3 અને એસ-4 ડબ્બામાં પ્રસરી ગઈ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે મોટાભાગના લોકો ઉંઘમાં હતા.જોકે આગનો ભોગ બનેલા ડબ્બાઓથી અન્ય ડબ્બાઓને સમયસૂચકતા વાપરીને અલગ કરી દેવામાં આવ્યા હતા. નહીતર કદાચ મૃત્યુઆંક વધી ગયો હતો.
આ ટ્રેન મુંબઈથી દહેરાદૂન જઈ રહી હતી. રેલ્વેએ મરનારા મુસાફરોને પ લાખના વળતરની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને એક લાખ અપાશે. રેલ્વે દ્વારા આ ઘટનામાં મુસાફરોના પરિવારજનો પૂછપરછ કરી શકે તે માટે 022-23011853 અને 022-23007388 એમ બે નંબર જાહેર કરવામાં આવ્યા છે.
Page#    Showing 1 to 9 of 9 News Items  

Scroll to Top
Scroll to Bottom


Go to Desktop site
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.