SUGGESTION REGARDING RAILWAY BUDGET 2015-16 માં 11453-4 પ્રેરણા એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની માંગ કરેલી છે.પરંતુ મુદ્દાની વાત એ છે કે જો સમયપત્રક બનશે, તો એક્સ્ટેન્શન મળ્યા બાદ રાજકોટથી નાગપુર જતી વખતે અમદાવાદ ઇન્ટરસિટી લાગુ પડે છે.પરંતુ રીટર્નમાં રાજકોટ સવારે 8:15 વાગ્યે આવશે આથી મેં આપણી રાજકોટ પોરબંદર એક્સપ્રેસને મૂળ સમય કરતા સવા કલાક આગળ કરવાની વિનંતી કરી છે.શું આ બરાબર છે????
Important Note:This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks. Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.