Search Forum
Blog Entry# 1408614
Posted: Mar 27 2015 (08:12)
7 Responses
Last Response: Apr 02 2015 (11:55)
7 Responses
Last Response: Apr 02 2015 (11:55)
કોઈ મને જણાવશો? અમદાવાદ જંકશન રેલવે સ્ટેશનમાં કલોક રૂમ(અમાનતી સામાનઘર)ની શું વ્યવસ્થા છે? તે રેલવે સ્ટેશનના ક્યાં ભાગમાં કે પ્લેટફોર્મ પર આવેલું છે અને ક્યારે ખુલ્લું રહે છે?
હું સવારે ચાર કલાકે પ્રેરણા એક્સપ્રેસ દ્વારા નાગપુરથી આવવાનો છું અને આખો દિવસ અમદાવાદમાં ફરીને સાંજે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદર જવાનો છું.
હું સવારે ચાર કલાકે પ્રેરણા એક્સપ્રેસ દ્વારા નાગપુરથી આવવાનો છું અને આખો દિવસ અમદાવાદમાં ફરીને સાંજે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં પોરબંદર જવાનો છું.
2 Posts
જેવા તમે પ્લેટફોમ @૧ ની બહાર આવો ત્યારે જમણે સીધા જાવ .... છેલ્લે કલોક રૂમ છે ...
ચોવીસ કલાક ખૂલું રહે છે ...
આ
ચોવીસ કલાક ખૂલું રહે છે ...
આ
પ્રત્યુત્તર માટે આભાર
ભાઈ, આ કલોક રૂમ રેલવે સ્ટેશનની અંદર છે કે રેલવે સ્ટેશનના પરિસરમાં છે???
ભાઈ, આ કલોક રૂમ રેલવે સ્ટેશનની અંદર છે કે રેલવે સ્ટેશનના પરિસરમાં છે???
રેલ્વે નાં પરિસર માં જ છે ...
આપ કાલુપુર સ્ટેશન માં પ્રવેશો અને સ્ટેશન ના પગથીયા ચડતા જવો ત્યારે ડાબી બાજુ ની અંતિમ દીવાલ પાસે જઈ ને ઉભા રહો ત્યાં જ છે આ કલોક રૂમ
આપ કાલુપુર સ્ટેશન માં પ્રવેશો અને સ્ટેશન ના પગથીયા ચડતા જવો ત્યારે ડાબી બાજુ ની અંતિમ દીવાલ પાસે જઈ ને ઉભા રહો ત્યાં જ છે આ કલોક રૂમ