Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt

RailCal app

site support

Ammi Jaan kahti thi Railfanning se bada koi dharm nhi hota or koi Railfan chhota nhi hota - Shanzil Kabir

Search Forum
<<prev entry    next entry>>
Blog Entry# 851373
Posted: Sep 14 2013 (06:48)

No Responses Yet
Social
614 views
0

Sep 14 2013 (06:48)  
 
KishorWhoAJE2here~
KishorWhoAJE2here~   8564 blog posts
Entry# 851373              
CAN YOU IMAGINE ANIL AMBANI'S ACCOUNT GETTING HACKED BY C.A. STUDENT and that too GIRL??? SOUNDS FUNNY??? :::
A Gujarati Daily Sandesh reported this news :
A 21 Year Girl persuing CA articleship in Hyderabad wanted to know How much tax Anil Ambani pays... And She could hack e.files of previous year too...
She also changed passwords twice and this caused suspicion in
...
more...
mind of the victim...
The matter is under Police investigation:
BEWARE OF E.FILLING, E.COMMERCE, E.MONEY, E.ect. .....
--------------------------------------------------------------- click here
મુંબઇ, 13 સપ્ટેમ્બર
હૈદરાબાદની 21 વર્ષની છોકરીએ દેશના જાણીતા કારોબારી અનિલ અંબાણીનું આઇટી એકાઉન્ટ હેક કરી દીધુ છે. છોકરીના જણાવ્યા અનુસાર તે એ જાણવા માટે ઇચ્છતી હતી કે, અબજોપતિ અનિલ કેટલો ટેક્સ ચૂકવે છે. પોલીસે છોકરી વિરુદ્ધ મામલો દર્જ કર્યો છે અને જલદીથી તેની ધરપકડ કરવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર છોકરીએ માત્ર અનિલની ઇ-ફાઇલ હેક કરીને આ જાણકારી નથી મેળવી કે અનિલ અંબાણીએ કેટલો ટેક્સ ભરપાઇ કર્યો છે પરંતુ તેણે એ પણ જાણકારી મેળવી છે કે, અનિલે ગયા વર્ષે કેટલો ટેક્સ ભર્યો હતો અને તેમનો પેન નંબર શું છે. આ છોકરીએ આઇટી વેબસાઇટ પર અનિલના એકાઉન્ટનો પાસવર્ડ પણ બે વાર બદલી નાખ્યો છે. ત્યાંથી જ એકાઉન્ટ હોલ્ડરને શક થયો અને આ મામલાની જાણકારી મુંબઇ પોલીસને આપી.
મુંબઇ પોલીસે 7 સપ્ટેમ્બરના રોજ મામલો દર્જ કર્યો હતો. આરોપી છોકરી હૈદારબાદની એક પ્રમુખ ટેક્સ કન્સલ્ટન્સી ફર્મથી ચાર્ટર્ડ એકાઉન્ટેન્સી આર્ટિકલશિપ કરી રહી છે.

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Desktop site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy