Search Forum
Blog Entry# 1332099
Posted: Jan 06 2015 (13:02)
2 Responses
Last Response: Jan 06 2015 (16:12)
2 Responses
Last Response: Jan 06 2015 (16:12)
Jan 06 2015 (13:02) 19572/Porbandar - Rajkot Express (UnReserved)
![](http://st.indiarailinfo.com/images/1.png)
Joshi Pathik
Joshi Pathik 49 blog postsSUGGESTION REGARDING RAILWAY BUDGET 2015-16 માં 11453-4 પ્રેરણા એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની માંગ કરેલી છે.
પરંતુ મુદ્દાની વાત એ છે કે જો સમયપત્રક બનશે, તો એક્સ્ટેન્શન મળ્યા બાદ રાજકોટથી નાગપુર જતી વખતે અમદાવાદ ઇન્ટરસિટી લાગુ પડે છે.
પરંતુ રીટર્નમાં રાજકોટ સવારે 8:15 વાગ્યે આવશે આથી મેં આપણી રાજકોટ પોરબંદર એક્સપ્રેસને મૂળ સમય કરતા સવા કલાક આગળ કરવાની વિનંતી કરી છે.
શું આ બરાબર છે????...
more...

2015-16 નાં રેલવે બજેટ માટે ઓનલાઈન સજેશન રજીસ્ટર કરવાની સાઈટ આ મુજબ છે. click here
1 Public Posts - Tue Jan 06, 2015