Search Forum
Blog Entry# 2925177
Posted: Dec 23 2017 (13:51)
No Responses Yet
No Responses Yet
અમદાવાદ થી રાજકોટ Depart and arrive દરેક ટ્રેનમાં મુસાફરીનો સમય 3 કલાક અથવા 3:30 કલાક રહે તેવો ટ્રેનનો સમય ગોઠવી આપો.અને રાજકોટ થી અમદાવાદ અથવા અમદાવાદ થી રાજકોટ. અવતી જતી દરેક ટ્રેન મુસાફરોને દરેક કલાકે મળી શકે તેમ સમય ગોઠવી આપો.